________________
૩૦૦
હાથી ઘોડે બેઠા રથ સુખપાલે, પાયક અડતાલીશ કેડ તે આગળ ચાલે છે મલી દસે દશારણ હલધરજી હરિ જોડે,
પ્રભુ ૧ વાજે ત્રબાહુ ફરકે ઝરિ નિસાણ, બહુ -સાજન મહાઝન જેર ચલાવી જાન, ઈમ કરતા પ્રભુજી ઉગ્રસેન ઘેર આવે, દેખી મુખ પ્રભુનું રાજુલ મન સુખ પાવે, તવ કરતા પશુ પિકાર લાખે કેડે, કે પ્રભુ મારા છેડાવી પશુને વૃદ રથડે વાલે, ઘેર આવી પ્રભુજી દાન સંવત્સરી આલે, સુણી વાતને રાજુલ મુરછા ધરણી ઢલતિ, હે નાથ શું કિધુ કોટિ વિલાપ એમ કરતી, લેઈ સંજમ દંપતિ કરમ કઠિનને તેડે છે પ્રભુ છે ૩ બેહુ પામી કેવલ જ્ઞાન મુગતે જાવે, પ્રભુ સિદ્ધ બુદ્ધ અજરામર પદવિ પાવે, ગુરુરૂપ કીતિ ગુણ ગાતા રંગસવાયા, ચેમાસુ રહિ મેસાણે પ્રભુ ગુણ ગાયા, માણેક મુનિ ગાવે લાવણી મનને કેડે, કે પ્રભુ ! ૪
શાંતીનાથનું સ્તવન, શાંતીજીન એક મુજ વીનતીજી, સાંભલે જગત આધારરે છે સાહેબ હું બહુ ભવ ભમ્યજી, શેવતાં પાપ અઢારરે. -શાંતી છે ૧ મે પ્રથમ હીંસા માંહે રાચીએજી, નાચી બોલી મૃષાવાદરે માચીઓ લેઈ ધન પારકુજી, હારીઓ નીજ ગુણ સ્વાદ. શાંતી | ૨ | દેવમાનવ તીચંચનાજી, મિથુન સેવ્યા ઘણી વાર છે નવવીધ પરગ્રહ મેલીઓ,