________________
૨૯૯
ણીને નેમ વિવાહ મનાવે, ટેક અતિ સુંદર ખાલા ભર જોબન મઢમાતિ, દિપે શશીવની સહસ બત્રીશ સાહાતી, જીનજીનેા ઝાલી હાથ હરીજીલાવે, નિજ મંદિર સુંદર અતે ઉમે આવે, ખેલે પટરાણી આઠે દેવરજી આવેા, કહે રૂક્ષ્માંણીને નેવિવાહ મનાવે ॥ ૧ ॥ કંઈ છાંટે. અખિલ ગુલાલને કેસર પાણી, કેઇ ઘાલે ગલામાં હાર પુષ્પના આણી, રાધાને રૂકમાંણી બેલે મધુર વાણી, હે દેવર મારા પરણી જે એક રાણી, તુમે યાદવ કુલ શણગાર શામળા સેાહાવેા ! કહે. । ૨ ।। મુખ મચકાડીને પ્રભુને પાલવ ઝાલે, શામલીયા સુંદરી એક વિના કેમ ચાલે, બહુ મલિ કૃષ્ણની નાર વયા કહેતી, ન કરેાજી આલકબુદ્ધિલ ભાદેતિ, વનિતાના સુણીને વચન મુખ મલકાવે, ॥ કહે. ૫ ૩ ૫ માલા સહુ બેલે મુખ મલપતા જાણી, માન્યાજી માન્યા. તેમ પરણશે રાણી, શ્રી સમુદ્રવિજયને કૃષ્ણ જઈ ઈમ કહેતાં, સહુ કરે વિવાહની વાત આપણુ નથી લેતા, કહે માણેક પ્રભુને પદ્મમણી પરણાવે, કહે. ।। ૪ । ત્રીજો ચેાક સંપૂર્ણ ૫ ( ચાક ચાથા )
મત્સ્યેા જાદવ કેરા વૃદ છપ્પન કુલ ક્રોડે, પ્રભુ કરી. શણગારને નેમ ચઢ્યા વઘાડે, તિહાં ભેરીનફેરી પંચ શબ્દ વડાવે, મલિ ખાલા કોકિલ કંઠે મંગલ ગાવે, કેઈ.