________________
૨૯૮
છે ચોક બીજે છે ગુણવંત શ્રી જીવરાજ સભા આવે, પ્રણામ કરી હરિ હેત ધરી બોલાવે, મન મેહન પ્રાણ આધાર દરશન મુજ
હન કરવો દીજે, હો બંધવ આપણ બલનિ પરીક્ષા કીજે તમે વાલે અમચે હાથ વદે ગોપાલ, પ્રભુ હરીને વાલે હાથ કમલ યુનાલ, શ્રી નેમ તણે બલ દેખી અચરિજ પાવે, પ્રભુ પ્રણામ કરી હરી હેત ધરી બોલાવે છે ૧. પ્રભુ લંબાવે નીજ હાથ સકલ ગુણ ખાણી, તિહાં કરે ખરાખરી જોરતે. સારંગપાણી, ન નમે તિલ માત્ર લગાર ટીંગાયે ભારી, જાણે હિંડોલે હિંચતે હેય ગીરધારી, દેખી બેલ અદભુત. તેજ ચમક આવે છે પ્રભુ, ૧ ૨ હરી બેલે મધુરી વાણ ભય મન આણી, ભાખે હલધરને ઈમનેમ બલજાણું, હે બાંધવ મારા નેમ શક્તિ અતિ મેટી, મે દીઠી નજરે હજુર વાત નહી બેટી, એ રાજ તણું જે કાજ તમે યે કહાવે છે પ્રભુત્ર છે ૩n એ મહાબલિયે બલવંત છે બાલે વિશે, મુજરાજ ઉઠાડી એક પલકમાં લેશે, ઈમ કરતે મન આલેચ મહીને દાણી, ઈણ અવસર બોલે દેવ ગગનમાં વાણી, કહે માણેક પ્રભુજી સંજમ લેશે ભાવે છે પ્રભુ છે. | ૪ એક બીજો પુરે છે
"( ચોક ત્રીજો હર હલધર ચિત્ત સભામેં આવ્ય, કહે રૂમ