________________
૨૯૭ છે શ્રી નેમિનાથને એક પહેલ
(લાવણી રાગ) શ્રી નેમિનિરંજન બાલપણે બ્રહ્મચારી,પ્રભુ મુખ પુનમકે ચંદ અતુલ બલધારી, ટેક; લીયે બરાબરી કે મિત્ર અતિસુરસાલા, રસરંગે આવે યદુપતિ આયુધશાલા, કહે મિત્ર સુણે પ્રભુ એ છે શંખઉદારા, નહી ગીરધર પાસે એર બજાવનહારા, કરકમલે લેકર શંખ બજા ભારી, પ્રભુ ૫ ૧. સુણિ શંખ શબ્દકી ધ્વની અતિ વિકરાલ, ખલ ભલીયા શેષફણું સપ્ત પાતાલ, ચિત્ત ચમક્યા મનમે ભુવન પતિના ઈશ, થરહર કંપ્યા વ્યંતર પતિ બત્રીસ છે મુકી નીજ ઠામને નાસંતી સુર નારી, એ પ્રભુત્ર છે ૨છે ગગડ્યા ગિરીવરને ઓલ્યા ડુંગર મેટા, ત્રોડી બંધનને નાઠા ગજરથ ઘેડા, ઉછલીયાં સાયર નીર ચડ્યા કલ્લોલ, ભાંગી તરૂવરની ડાલ થયો ડમડેલ, ગુટ્યા વરાતિહાર જબુકી નારી લો પ્રભુ | ૩ | શશી સુરજ તારા વિમાનીકના સ્વામી, સહુ કરે પ્રસંશા અહે પ્રભુ અંતરજામી, પ્રભુ ચક્ર ફેરવી કીધ ધનુષ ટંકાર, ગિરધરની ગદા લેઈ કરમાં નેમકુમાર, કહે માણેક મુનિવર ચિંતાભાઈ મેરારી કે પ્રભુ મા ૪