________________
૨૯૬
દીવાળીનું સ્તવન.
દીવાળી તે મારે અજુવાલીરે, સખી આજ અનેાપમ દીવાળી ।। પ્રભુજી આવ્યા છે મારે ઘેર ચાલીરે, સખી ॥૧॥ અંતિમ ચામાસુ અપાપાએ, આવ્યા ચૌદસહસ મુની ગુણમાલીઅે । સખી॰॥ ૨ ॥ છત્રીસ સહસતે સાહુણી સાથે, હસ્તી પાલ રાજાને આલીરે ! સખી ૫ ૩૫ દેવે સમાવ સરણ તીહાં રચીયું, ત્રિગડાની શાભા બહુ સારીઅે । સખી૰ ॥ ૪ ॥ ત્યાં પ્રભુ બેસી દેશના દેવે, સાંભલે પરખદા નરનારીરે ! સખી॰ ।। ૫ ।। હસ્તી પાલ ધરણી તીહા આવે, ગુવલી કરે તીહાં મનેાહારીરે ! સખી॰ ॥ ૬ ॥ મુક્તાફલસુ વીરને વધાવે, સરખી સાહેલી બહુ મલીરે ।। સખી॰ ।। ૭ ।। નવ મલી નવ લચ્છીમલીયા, મલીયાસુર નરગણુધારીરે. ॥ સખી૰ ૫ ૮ !! કારતક વદી અમાવાસ્યા પ્રભુજી, વરીયા શિવ વધુ લટકાળીરે ! સખી! ૯ !! ભાવ ઉદ્યોત ગયે પ્રગટાયા, દેવરત્ન દિપક માલીરે ! સખી॰ ।। ૧૦ ।। ગૌતમ કેવળ લલ્લું પ્રભાતે, જુહાર કરે નર સૌ આલીરે ।। સખી॰ ।। ૧૧ ।। સુદર્શનાએ નદિવનને, વિર વિરહના દુઃખ ટાલીરે ।। સખી॰ ।। ૧૨ ।। પ્રમાધી મધવને જમાક્યા, ભાઈબીજ પ્રગટી જીણુ આલીને ! સખી ! ૧૩ ॥ વીર નિર્વાણુથી દિપક ઓચ્છવ, ગૌતમ કેવળ દિન ભાળીરે ।। સખી॰ ।। ૧૪૫ દાન દયા દિલમાં સહુ ધરો, લાખ કાટી છઠ્ઠું લશાલીરે ! સખી॰ ॥ ૧૫ ॥ સંપૂર્ણ