________________
૨૯૧
સંપદ લહે ! ૧ ૫ ચણાવલી કનકાવલી કરે, એકાવલી વિધિએ ઉચ્ચરે પાડોશી વસુ શેઠે વરી, સેામ સુંદરી
અહુ મચ્છર ભરી ॥ ૨ ॥ પુણ્યવતી તપ રાતી બહુ, ઋજીમતિ પ્રશંસે સહુ ॥ સામસુંદરી સુણી નિંદા કરે, ડાકણી પરે છલ જોતી કરે ॥ ૩ ॥ ભુખ્યા બ્રાહ્મણુ અગાયા ઢાર, ચાંપ્યા નાગ નાસતા ચાર । રાંડ ભાંડ ને માતા સાંઢ, એ સાતેથી ઉગરાયે માંડ ।। ૪ ।। લાગ્યું ઘર શેઠ સજમતણું, સામસુંદરી ચિત્ત હરખ્ખું ઘણું ! નારી પ્રભાવે ન ખળી એક છડી, વળી એક દિન ઘર ધાડજ પડી ! પ ા પાડાસણ મન ચિત્તે ઈશું, પાપી શેઠનું ન ગયું કિશું !! દેતી શ્રાપને નિરધન થયા, તે દ ંપતી સુરલાકે ગયા ! ૬ । સામસુ ંદરી ઘણી મચ્છર ભરી, અશુભ કર્યાં ઉપાર્જન કરી 'ા પામી મરણુ સા કાઈક ગુણી, શ્રાવક મુખ નવકારજ સુણી ાણા જિતશત્રુ મથુરાના રાય, ચઉ સુત ઉપર બેટી થાય સદ્ધિ નામજ તસ દઈ, પંચ ધાવશુ માટી થઈ ૫૮ શત્રુ સૈન્ય સમૂહે નડયા, જિતશત્રુ રણયેાગે પડચા ॥ લુંટ પડી જન્મ રાજદ્વાર, કુવરી પણ નાઠી તિણીવાર !! ૯ ૫ ઉન્નતિ એક અટવી પડી, રિવ ઉચે મા શિર ચડી ` વનલ વૃત્ત' વનચર થઈ, યૌવન વેલા નિષ્ફળ ગઈ ૫૧૦ના એક વિદ્યાધર દેખી કરી, પરણી સા નિજ મંદિર ધરી તિણ વેલા ઘર લાગી ગયુ, સર્વ ઋદ્ધિ પગલેથી થયુ ના ૧૧ ।। વિદ્યાધરે ફ્રી વનમાં ધરી, પદ્ઘિપતિ એક ભીલે
।