________________
બાલ સ્વભાવેરે રમતી સુંદર, જિહાં જિહાં ભૂમિ ખણુતા રમાય છે પૂર્વ પુન્ટેરે મણિ માણેક ભરે, તિહાં તિહાં દ્રવ્ય નિધિ પ્રગટાય છે સુંદરી | ૫ | આણી આપેરે તાતને સુંદરીરે, તિણે તે શેઠ હુએ ધનવંત છે યૌવન જાગેરે રંભા ઉર્વશીરે, દેખી શેઠ કરે વરચિંત છે સુંદરી છે ૬ શેઠ સમુદ્રપ્રિયાભિધ નગરમાંરે, કમલસિરિ નારી તસ પુત્ત છે શ્રીદત્ત નામેરે રુ૫ કલા ભરે, તસ પરણાવી તે ધન જુર છે સુંદરી | ૭ પુણ્યપનોતીરે સાસરે સુંદરીરે, આવી તત્ક્ષણ નિધિ પ્રગટાય છે પગ અંગુઠેરે કાંકરે કાઢતારે, પૂર્ણ કલશ ધન લેતી જાય છે સુંદરી ૮ મસાલે ભાણેજને તેડ્યાં ભેજનેરે, તેહને ઘર પણ લક્ષ્મી ન માયા ઈમ જિહાં બાલારે સા પગલાં ઠરે, નિધિ પ્રગટે સહ સુખિયા થાય છે સુંદરી | ૯ | વહુને મારે સસરે ભલી પરેરે, રાજા પણ ચિત્ત વિસ્મય થાય છે એક દિન આવ્યા ધર્મશેષ સૂરિવરારે, રાજા પ્રમુખ તે વંદન જાય સુંદરી | ૧૦ | સુંદરી પૂછે કહે કુણ કારણેરે, પગ પગ પામું અદ્ધિ રસાલ છે સૂરિ કહે સારે પૂર્વ ભવ તેં કરે, અક્ષયનિધિ તપ થઈ ઉજમાલ છે સુંદરી | ૧૧ છે ઢાલ છે ૨ | માતા જસદા તમારે કાન, મહી વેચંતાં માગે દાણ છે એ દેશી છે અથવા પાઈની દેશી છે
છે ખેટકપુર સંયમ અભિધાન, શેઠ પ્રિયા અજુમતિ ગુણવાન છે જજુમતિ તપ રાતિ રહે, જ્ઞાન ભક્તિ સુખ