________________
૨૮૭
મ્હારા લાલ. ચઉદ પૂર્વ ઘર હાકે, ચઉ નાણી લીજે મ્હારા લાલ॰ ।। ૭ ।। એટલી પદવી હેાકે, પામી પડિયા, મ્હારા લાલ॰ નરક નિગેાદે હાકે, તે પણ જડયાં મ્હારા લાલ૦ ૧૫૮ ।। પ્રમાદ જોરા હાકે, એ હવા જાણી, મ્હારા લાલ, કાંઠે આવ્યા હાકે, પણ લીચે તાણી, મ્હારા લાલ૦ ૫લા પણ હુશિયારે હાકે, જે નર રહેશે, મ્હારા જે લાલ મ માહરાયને હાકે, તમાચેા દેશે, મ્હારા લાલ॰ ।।૧૦ના રાગ દ્વેષનું હાકે, કાલુ ચાહું', મ્હારા લાલ, નિવે ધાવાયે હાકે, બહુ છે કાઠુ, મ્હારા લાલ૦ ॥૧૧॥ આગમ આરિમે હાકે, જોઈ નિહાલે! મ્હારા લાલ ધાવા કારણ હાકે, આપ સંભારા, મ્હારા લાલ ।। ૧૨ । આતમની શુદ્ધિ હાકે, ખાર મિલાવા મારા॰ ! ઉપશમ જલથી હાકે, જઈ અટકાવેા, મારા૦ ॥ તા ૧૩।। કાલેા ડાઘા હાકે, તારે જાશે મારા॰ ! ભાવ વિજય ને હાકે સુખ થાશે મારા॰ લાલ૦ ૫૧૪ા સંપૂર્ણ !
શ્રી ગૈાતમ સ્વામીનુ સ્તવન,
રાગ પ્રભાતી.
માત પૃથ્વી સુત પ્રાત ઉઠી નમે, ગણધર ગૌતમ નામ ગેલે; પ્રહ સમે પ્રેમશું જેહુ ધ્યાતાં સદા, ચઢતી કળા હાય વંશવેલે પ્રમાના વસુભુતિ નંદન વિશ્વજન