________________
૨૮૮
વંદન, દુરિત નિકંદન નામ જેહનું અભેદ બુદ્ધે કરી ભવિ. જન જે ભજે, પુણે પહેચે સહી ભાગ્ય તેહનું માપારા. સુર મણિ જેહ ચિંતામણિ સુરતરું, કામિત પૂરણ કામધનું, એહ ગૌતમતણું ધ્યાન હૃદયે ધરે, જેહ થકી અધિક નહીં મહામ્ય કહેનું મા.મારા જ્ઞાન બલ તેજ ને સકલ સુખસંપદા, ગૌતમ નોમથી સિદ્ધિ પામે; અખંડ પ્રચંડ પ્રતાપ હેય અવનિમાં, સુર નર જેહને શીષ નામે પામાથાક પ્રણવ આદે ધરી માયા બીજે કરી, સ્વમુખે ગૌતમ નામ ધ્યા; કેડિ મનકામના સફળ વેગે ફળે, વિધન વૈરિ સવે દુર જાએ માથાપા દુષ્ટ દૂરે ટલે સ્વજન મેળો મળે, આધિ ઉપાધિ ને વ્યધિ નાસે, ભુતનાં પ્રેમનાં જેર ભાંજે વળી, ગોતમ નામ જપતાં ઉલ્લાસે માવાદા તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ પન્નરશે ત્રણને દિખ દીધી; અઠમને પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખુટ કીધી મા પાછા વરસ પચાસ લગે ગૃહવાસે વસ્યા, વરસ વળી ત્રીશ કરી વીર સેવા; બાર વરસાં લગે કેવળ ભગવ્યું, ભક્તિ જેહની કરે નિત્ય દેવા માટે પાટા મહિયળ ગૌતમ ગોત્ર મહિમા નિધિ, ગુણનિધિ ઋદ્ધિ ને સિદ્ધિ દાયી; ઉદય જસ નામથી અધિક લીલા લહે, સુજસ સૌભાગ્ય દોલત, સવાઈ | માતo | ૯ |
-
૧ ૩%કાર ૨ હીકાર.