________________
૨૮૬
પાર છે જિન છે ૩ છે એવા મુનિને વંદીએ જે, પંચમ જ્ઞાનને ધરતા રે; સમવસરણ દઈ દેશના પ્રભુ, તાર્યા નરને નાર છે જિન | ૪ ચાવીસમા જિનેશ્વરૂ ને, મુક્તિ તણું દાતારરે, કર જોડી કવિ એમ ભણે પ્રભુ, દુનિયાને ફેર ટાળ આ જિનમુખ જેવાને છે ૫ છે
છે શ્રી ચંદ્ર પ્રભુજીનું સ્તવન છે | મુનિ ભાવવિજયજી કૃત.
ચંદ્ર પ્રભુજી, તમને કહું છું, મારા લાલ. માર પડયાથી હોકે, હું બહુ બિઉછું મારા લાલ. એ આંકણ. ને ૧ ભાવ શત્રુયે હેકે બહુ દુઃખ દીધું, મારા લાલ કારજ મહારું હોકે, એક ન સિધું મારા લાલ. | ૨ | રાગ દ્વેષનું છે કે, કલંક છે મેટું, મહારા લાલ. સાધન સર્વે હોકે, પાડયું ખોટું મહારા લાલ, ચંદ્ર. ૩ચાર ગતિમાં હિકે, ભ્રમણ તે ઓપ્યા હારા લાલ, સુક્ષ્મ નિગોદે હોકે, જઈ ઝંડા રોપ્યા મહારા લાલ. ૫ ૪ બસે છપ્પન હોકે આવલી જાણે હારા લાલ, ક્ષુલ્લક ભવમાં હોકે આયુ પ્રમાણે, મહારા લાલ. પા શ્વાસોશ્વાસમાં હેકે, સાડાસત્તર મારા લાલ છે ભવતે કરવા હાકે, નહિ દુઃખ અંતર, હારા લાલ છે દ વિતરાગ સંજમ હોકે, આ રંગ કીજે,