________________
૨૮૨
વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચે છે ધાર છે જ છે દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કહો કીમ રહે, કીમ રહે શુદ્ધ શ્રદ્ધા. ન આણે; શુદ્ધ શ્રદ્ધા ન વિણુ સર્વ કિરિયા કરી, છાર પર લીપણું તે જાણે છે ધો ૫ પાપ નહીં કેઈ ઉસૂત્ર ભાષણ જિ, ધર્મ નહિ કઈ જગસૂત્ર સરિ; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પર છે ધાવે છે ૬ છે એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે ના ચિત્તમેં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાળ સુખ. અનુંભવી, નિયત આનંદઘનરાજ પાવે છે ધાર છે ૭.
|| શ્રી સીમંધર જીન સ્તવન છે - સાહિબા અજિત જિર્ણદ જુહરિએ દેશી.
સાહિબા શ્રી સીમંધર સાહિબા, સાહિબ તુમ પ્રભુ દેવાધિદેવ; સનમુખ જુઓને મહારા સાહિબા. સાહિબ મન શુદ્ધ કરું તુમ સેવ છે એક વાર મળેને મહારા સાહિબા છે એ આંકણી ૧ સાહિબ સુખ દુઃખ વાતે હારે અતિ ઘણી, સાહિબ કેણ આંગળ કહું નાથ છે. સાહિબ કેવળજ્ઞાની પ્રભુ જે મળે, સાહિબ તે થાઉં હું રે. સનાથ છે એક વાર | ૨ | સાહિબ ભરતક્ષેત્રમાં હું અવ