________________
૨૮૩ તર્યો, સાહિબ ઓછું એટલું પુણ્ય | સાહિબ જ્ઞાની વિરહ. પડે આકરે, સાહિબ જ્ઞાન રહ્યો અતિ ન્યૂના એક વાર | ૩ સાહિબ દશ દwતે દેહિલે, સાહિબ ઉત્તમ કુળ સભાગ | સાહિબ પાયે પણ હારી ગયે, સાહિબ જેમ રને ઉડાડયે કાગ ! એકવાર | ૪ | સાહિબ પસ ભેજન બહુ કર્યા, સાહિબ તૃતિન પામે લગારા સાહિબ. હુંરે અનાદિ ભૂલમાં, સાહિબ રઝળે ઘણો સંસાર છે. છે એક છે પ ા સાહિબ સ્વજન કુટુંબ મળ્યા ઘણાં, સાહિબ તેહને દુઃખે દુઃખી થાય છે સાહિબ જીવ એક ને કર્મ જૂજૂઆ, સાહિબ તેહથી દુર્ગતિ જાય છેએકવાર ૬ . સાહિબ ધન મેળવવા હું ધસમસ્યા, સાહિબ તૃણાને ના પાર છે સાહિબ લેભે લટપટ બહુ કરી, સાહિબ ન જે પુષ્ય ને પાપ વ્યાપાર છે એક છે ૭. સાહિબ, જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સાહિબ રવિ કરે તે પ્રકાશ છે. સાહિબ તેમને જ્ઞાની મળે થકે, તે તે આપે સમકિત વાસ, એકવાર ૮ સાહિબ મેઘ વરસે છે વાટમાં, સાહિબ વરસે છે ગામો ગામ | સાહિબ ઠામ કુઠામ જુએ નહીં, સાહિબ એવાં મહેટાનાં કામ કે એકવાર કા સાહિબ હું વયે ભરતને છેડલે, સાહિબ તમે વસ્યા મહાવિદેહ મેઝાર છે સાહિબ દૂર રહી કરૂં વંદના, સાહિબ ભવસમુદ્ર ઉતારે પાર છે એકવાર ૧૦ | સાહિબ તુમ પાસે દેવ ઘણું વસે, એક મોકલજે મહારાજ | સાહિબ મુખને સં.