________________
૨૮૧
માંહે મહકાય ॥ સેાભાગી॰ ॥ ૨ ॥ આંગળીએ નવી મેર્ ઢંકાયે, છાબડીયે રિવ તેજ; અંજલિમાં જીમગગ ન માચે, મુજ મન તીમ પ્રભુ હેજ ।। સેાભાગી॰ ।। ૩ ।। હુઆ છીપે નહિ. અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તીમ મુજ પ્રેમ અભંગ ।। ૫ સેાભાગી॰ ॥ ૪ ॥ ઢાંકી ઇન્નુ પરાળશ્રુંજી, ન રહે લહી વિસ્તાર, વાચક યશ કહે પ્રભુ તણેાજી, તીમ મુજ પ્રેમ પ્રકાર !! સૌભાગી !! ૫
શ્રી આનંદઘનજી કૃત,
।। શ્રી અનંતનાથ પ્રભુનું સ્તવન
:
ધાર તરવારની સાહલી દેહલી, ચઉત્તમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ માજીગરા. સેવના ધાર પર રહે ન દેવા ।। ધાર॰ ॥ ૧ ॥ એ આંકણી ॥ એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લેાચન ન દેખે; લ અનેકાંત કિરિયા કરી આપડા, રડે ચાર ગતિ માંહે લેખે !! ધાર॰ ॥ ૨ ॥ ગચ્છના ભેદ બહુ નયણ નીહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉત્તર ભરાઢિ નિજ કાજ કરતા થકા, મેહ નડીયા કલિકાલ રાજે ના ધાર॰ ॥ ૩॥ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠા કàા,