________________
૨૮૦
છે અભિનંદન છે ૧. સામાન્ય કરી દરિસણ દેહલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેરે અંધ કેમ કરે, રવિ શશિ રૂપ વિલેખ | અભિગ ૨ | હેતુ વિવાદે હે ચિત્ત ધારી જોઈએ, અતિ દુર્ગમ વિવાદ: આગમવાદે હે ગુરૂગમ કો નહીં, એ સબલે વિષવાદ | અભિગ ૩ ઘાતી ડુંગર ઘાડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરૂ, સેગુ કોઈ ના સાથ છે અભિવ | ૪ | દરિસણ દરિસણ રટતે જે ફરૂં, તો રણ રોઝ સમાન; જેહને પીપાસા હે અમૃતપાનની, મમ ભાંજે વિષપાન છે અભિ૦ | ૫ | તરસ ન આવે છે મરણ
જીવન તણે, સીઝે જે દરિસણ કાજ; દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ ! અભિ૦ ૬ છે
શ્રી યશોવિજયજી કૃત સ્તવન છે
ઝાંઝરીયા મુનિવરની દેશી. સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિંદુ જેમ વિરતજી, જલમાંહે ભલી રીતિ, સભાગી જિનશું લાગે અવિહડ રંગ છે ૧ સર્જનશું છે પ્રીતવિજી, છાની તે ન રખાય છે પરિમલ કસ્તુરી તણેજી, મહી
૧ સેબતી–માર્ગદર્શક મિ. ૨ ત્રાસ.