________________
૨૭૯
છે યશોવિજયજી કૃત સ્તવન. | મન મધુકર મોહી રહ્યોએ દેશી. - સંભવ જિનવર વિનતી, અવધારે ગુણ જ્ઞાતારે; ખામી નહીં મુજ ખીજમતે, કદીય હોશ ફલદાતારે છે
સંભવ છે ૧ કરજે ઉભે રહું, રાત દિવસ તુમ ધ્યાને રે, જે મનમાં આણો નહીં, તે શું કહીએ છાનો રે છે સંભવ છે ૨છે ખેટ ખજાને કે નહીં, દીજીએ વંછિત દાનેરે; કરૂણું નજર પ્રભુજી તણી, વાધે સેવક વાનેરે છે. સંભવ છે ૩ છે કાલ લબધિ નહિ મતિ ગણે, ભાવ લબધિ તુમ હાથે લડથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગાયવર સાથે છે સંભવ છે ૪ દેશે તે તુમહી ભલું, બીજા તે નવિ જાચું રે, વાંચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું સંભવ છે એ છે શ્રી આનંદઘનજી કૃત. શ્રી અભિનંદન
સ્વામીનું સ્તવન.
રાગ ધનાશ્રી–સિંધુઓ. આજ નિહેજે રે દીસે નાહ--એ દેશ.
અભિનંદન જિન દરિસણ તરસીએ, દરિસણ દુર્લભ દેવ; મત મત ભેદેરે જે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ છે