________________
ર૫
એકવીસ વાર રે, એ જુવે અષ્ટ ભવે સિવપ્યારી, ભાંખ્યા પર્વ પસણુ ભારી. | ૧૦ | ગીત ગાય વાજિંત્ર બજાવે, પ્રભુ
જીની આંગીરચાવે રે, કરો ભક્તિ વાર હજારી, ભાંખ્યા પર્વ પજેસણુ ભારી. | ૧૧ છે એવા અનેક ગુણના ખાણી, તે પર્વ પોસણ જાણી રે, એસે દાન દયા મનહારી, ભાંખ્યા પર્વ પસણુ ભારી. | ૧૨ ઈતિ.
આદિશ્વરજીનું સ્તવન.
જગજીવન જગવાલ હો, મરૂદેવીને નંદ લાલરે; મુખ દીઠે સુખ ઉપજે, દરિશણ અતિહિ આણંદ લાલરે; જ ૧. આંખ અંબુજ પાંખડી, અષ્ટમી શશીસમ ભાલ લાલર વદન તે શારદ ચંદલે, વાણી અતિહિ રસાળ. લા. જ0 ૨. લક્ષણ અંગે વિરાજતાં, અડદિયસહસ ઉદાર, લા. રેખા કર ચરણાદિક, અભ્યતર નહિ પાર લાવે જ. ૩. ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લઈ ઘડીયું અંગ; લાવ ભાગ્ય કિહાં થકી આવીયું; અચરિજ એહ ઉત્તગ. લાગ જ ગુણ સઘળાં અંગે કર્યા, દૂર કર્યા સાવિ દેષ લાલરે, વાચક જશ વિજયે શુ ; દેજે સુખને પોષ. લા. જ૦ ૫.