________________
૨૭૪
॥ શ્રી પજીસણનું સ્તવન ।।
પ્રભુ વીરજિણ વિચારી, ભાંખ્યા પર્વ પોસણ ભારી, આખા વર્ષમાં એ મેાટા ટ્વિન આઠ, નહિ તે છેટા રે; એ ઉત્તમ ને ઉપગારી, ભાંખ્યા પર્વ પોસણુ ભારી ।। ૧ । જેમ એષધ માંહે કહિયે, અમૃતને સારૂ લઇયે રે; એ મંત્ર માંનવકારભારી, ભાંખ્યા પર્વ પોસણ ભારી. । ૨ ।। તારા ઇંદ્રમા માટે ચદ્ર, સુર નરમાંહે જેમ ઇંટ્રે; એ સતીચે માંહે સીતા નારી; ભાખ્યાં પર્વ પોસણ ભારી. ।। ૩ ।। વૃક્ષ માંહિ કલ્પતરૂ સારો, એમ પ પોસણ ધારા રે; સૂત્રમાં કલ્પ ભવતારી, ભાખ્યાં પર્વ પોસણ ભારી. ॥ ૪ ॥ તે દીવસ રાખી સમતા, છેડા માહ માયાને મમતા રે; સમતા રસ દિલમાં ધારી, ભાંખ્યા પર્વ પોસણ ભારી પા જો અને તેા અટ્ઠાઈ કીજે, વિલ માસ ખમણ તે લીજે રે, એ સાલે ભત્તાનિ બલિહારી, ભાંખ્યા પર્વ પોસણુ ભારી. ।। ૬ ।। નહિ તે ચાર છટ્ઠતા લહિયે, વિલ અઠમ કરી દુ:ખ સહિયે રે; એ તે પ્રાણી નુજ અવતારી, ભાંખ્યા પર્વ પોસણ ભારી. ।। ૭ ।। નવ પુર્વ તણા સાર લાવી, એક કલ્પ સૂત્ર અનાવી, એ ભદ્ર બાહુ વીર અનુસારી, ભાંખ્યા પર્વ પોસણ ભારી. ૫ ૮ ૫ સેાના રૂપાના ફુલડા ધરીચે, એક કલ્પની પૂજા કરીયે રે, એ શાસ્ત્ર અનેાપમ ગારી, ભાંખ્યા પ પોસણુ ભારી. ॥ ૯ ।। સુગુરૂ મુખથી તે સાર, સુણે અખંડ