SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શ્રી આનંદઘનજી કૃત શ્રી ઋષભદેવ સ્વામીનુ સ્તવન. રાગ માર્ કરમ પરીક્ષા કરણ કુમાર ચાલ્યેા રે- એ દેશી. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરોરે, એર ન ચાહું રે કત; રીઝયા સાહેબ સોંગ ન પરિહરેરે. ભાંગે સાદિક અનંત ચાઋષભ ॥ ૧ ॥ પ્રીત સગાઈરે જગમાં સહુ કરે, પ્રીત સગાઇ ન કાય; પ્રીત સગાઇરે નિરૂપાધિક કહીરે, સાપાષિક ધન ખાય ॥ ઋષભ૦ ૫ ૨ ૫ કાઇ કત કારણ કાષ્ટ ભક્ષણ॰ કરેરે, મિલશું કતને ધાય; એ મેળો નિવ કહીયે. સભવેરે, મેળો ઠામ ન ઢાય ! ઋષભ॰ ઘણા કાઇ પતિર જન અતિ ઘણું તપ કરેરે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મે` નવી ચિત્ત ધર્યુંરે, રંજન ધાતુ મિલાપ ! ઋષભ॰ ૫ ૪ ૫ કાઈ કહે લીલારે અલખ અલખ તણીરે, લખ પુરે મન આશ; દોષ રહીતને લીલા નવી ઘટેરે લીલા દ્વેષ વિલાસ । ઋષભ ॥ ૫ ॥ ચિત્ત પ્રસન્ગેરે પૂજનલ કહ્યુ રે. પુજા અખ ંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપરણારે, આન ંદઘન પદ રેહ ૫ ઋષભ॰ ॥૬॥ २ બળી મરે ૨ પ્રકૃતિ–સ્વભાવ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy