________________
૨૭૦
વસે. જા ક્ષણ ક્ષણમાં બહુવાર, પરીણામની ભીનતા; તે જાણે છે મહારાજ, મારી વીકલ્પનાં નહી ગુણને લવલેસ, જગત ગુણ કહે; તે સુણી મારું મન, હરખે અતી ગહગહે. બાપા માંગું દીનદયાળ ચરણતણું સેવના; જે વૃદ્ધિ ધર્મની, ભ ભવ ભાવના પેદા
આદિશ્વર ભગવાનનું સ્તવન ૩ જુ.
જગ ચીંતામણી જગગુરૂ, જગત સરણ આધાર; લાલ રે. અઢાર કેડા કેડી સાગરૂ, ધમ ચલાવણું હાર; લાલરે. જગ.૧ અસાડ વદ ચોથે પ્રભુ, સ્વર્ગથી લીયે અવતાર, લાલ રે. ચઇતર વદ આઠમ દીને, જમ્યા જગત આધાર, લાલ રે. જગ.૨ પાંચસે ધનુ સની દેહ, સોવનવરણ શરીર, લાલ રે; ચઈતર વદ આઠમ દીને, સંજમ મહાવડવીર, લાલ રે, જગ.૩ ફાગણ વદ અગીઆરસે, પામ્યા પંચમનાણ લાલ રે, મહા વદ તેરસે સીવવર્યા, જેગનીરોધ કરી જાણ લાલ રે. જગ.૪ લાખ ચોર્યાસી પુરવતણું, અનવર ઉતમ આય, લાલ રે; પદ્મવિજય કહે પ્રણમીએ, વેહેલુ શીવ સુખ થાય, લાલ રે. જગ ૫