________________
ર૬૯ જે ટાલે સવી ખેહ. શ્રી કા ખટવીદ્ય બાહા અત્યંતરખર વીધેરે, કરીએ તપ સુભ ચીત છે તજી ઈછા ઈહ ભવ પરભવ. તણી રે. કીજે જનમ પવીત્ર. શ્રી. પપા શ્રેણીક નરપતી આગલે ગુણ નીધીરે, ભાખે શ્રી વર્ધમાન; એ નવપદ વિધિ સહીત આરાધતા રે; લહીયે અક્ષય ઠાંણું શ્રી. રા શ્રી શ્રીપાલનરીંદ તણી પરેરે, આરાધે નર જેહ છે પુન્યવંત પ્રાણી મન રંગર્યું રે, અમૃતપદ લહે તેહ, શ્રી ઈતીશ્રી સીધચક સ્તવન સંપુણ.
શ્રી પાર્શ્વનાથનું સ્તવન ૨. શ્રી સંખેશ્વર પાસજી, સુણે મુજ વીનતી; આવ્યો છું હુ આજ” આશા મોટી ધરી છે લાખ ચૌરાશી છવાયોની દવારા ભમ્યો; તે માટે મનુસ જન્મ, અતીશય દુકો.વા તે પણ પુરવ પુન્ય પ્રભાવે અનુભવ્યો; તે પણ દેવગુરૂ ધર્મ નવ ઓળખ્યો છે સુથાસે પ્રભુ મુજ તુજજ કરૂણ વીના; રઝલ્યો રાંકની પેરે, પામ્યો વીંટંબના રા ન દીધુ સુદ્ધ દાન, સુપાત્રે ભાવથી, ન પાલ્યું વળી શીયલ, વિટંબીયો કામથી છે. તપ તપ્યો નહી કેઈ, આતમ ને કારણે સુજાખું કહુ નાથ, જાવું નરક બારણે; મારા કીધે જે મે કુકર્મ, જે તે વિવરી કહું તે લાગે બહુ વાર, ભજન કયારે કરૂં છે પુર્વ વિરાધિક ભાવથી, ભાવના ઉલસે, ચારીત્ર ડેલ્યુ નાથ, કરમ મેહની