________________
૨૬૫ મહાવીરસ્વામીનું ચૈત્યવંદન ૧ ત્રીસ વરસ ઘરવાસ જાસ, ત્રણ જ્ઞાને સ્વામી છે ચઉ નાણી ચારીત્રીયા, નિજ આતમરામી, ને ૧ બાર વર્ષ ઉપર વલી, સાડાષટ માસ, ઘોર અભીગ્રહ આદર્યો, કિમ કહીએ તાસ, ૧ ૨ | માધવ શુદી દશમીદિને, પામ્યા કેવલ જ્ઞાન, પદમ કહે મહાછવ કર્યો, ચાવિહસુર મંડાણ, ૩ ઇતી.
ચૈત્યવંદન (બીજુ) ત્રીસ વરસ કેવલપણે, વિચરીયા મહાવીર, પાવાપુરી પધારિયા, શ્રી જીન શાસનધીર, ૧ | હસ્તીપાલ નૃપરાયની, રજુ સભા મઝાર, ચર્મ ચેમાસું ત્યાં રહ્યા, લહિ અભિગ્રહસાર, જે ૨ | કાશીકોશલ દેશના, ઘણા રાય અઢાર સ્વામી સુણી સહુ આવીયા, વંદણુને નીરધાર, ૩ સોળ પહોર દિધિ દેશના, જાણી લાભ અપાર, દીધી ભવિહિત કાણે, પીધી તેહિજ પાર, આ છે દેવસર્મા બેધન ભણિ, ગાયમ ગયા સુજાણ, કાર્તિક અમાવાસ્યા દિવસે, પ્રભુ પામ્યા