________________
ર૬૪ નવપદનું ચૈત્યવંદન.
સકલ મંગલ પરમ કમલા, કેલિ મંજુલ મંદીર, ભવટી સંચિત પાપનાશન, નમે નવપદ જયકરે, છે ૧. અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખ કર, વરાનપદ ચારિત્ર તપ એ, નમનવ, રા શ્રીપાલરાજાશરીરસાજા, સેવતાં નવપદ વર, જગમાંહી ગાજા કીતિ ભાજા, નમો, છે ૩ શ્રીસદ્ધચક પસાય સંકટ, આપદા નાસે અરે, વળી વીસ્તરે સુખ મનોવાંછીત, નમે, ને ૪ આંબિલ નવ દિન દેવ વંદન, ત્રણ ટંક નીરંતરે, બે વાર પડીક્રમણ પડીલેહણ, ન, પ ત્રણ કાળ ભાવે પુજીએ, ભવતારક તીર્થકરે, તીમગુણણું દોય હજાર ગણીએ, નમે, ૬ાા એમ વીધિ સહિત મન વચન કાયા, વશ કરી આરાધીયે, તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીયે, આવા ગદ કછરે શર્મપૂરે, ચક્ષવિમલેશ્વરવર, શ્રીસિદ્ધચક પ્રતાપ જાણી, વિજય વિલસે સુખભ, ૮