________________
૨૬૩
વિર્ય જ્ઞાન ચારિત્ર ભણીએ, પ્ર. | ૪ | એહ ઇદ્ર ભૂતિ જસ સુણીને, આવ્યા પ્રભુને પાસેંજીરે; વેદના અર્થ સુણીને સાચા, સંજમ લીધાં ઉલાસું, પ્ર. | ૫ | વીરના ગણધર થયા ઈગ્યાર, સાધુ ચૌદ હજારજી; છત્રીસ સહસતે સાધવી જાણે, ચરણ કરણ સુવિચાર, પ્ર. ૬ લાખને ઓગણસાઠ હજાર, શ્રાવક બહુ શ્રીકારશે; સહસ અઢારને ત્રણજ લાખ, શ્રાવિકાને પરિવાર, પ્ર. ૭ ઈમ એ સંઘની સ્થાપના કરતાં, આવ્યા અપાપા ગાંમજીરે, હસ્તિપાલ હ ઈંમ બોલે; મુજ ઘર આઆ સામ, પ્ર. | ૮ | અલ્પ આયું પોતાનું જાણી, અનુકંપા આણું નાથજી રે; સેલ પ્રહરની દેશના દીધી, મલિયા અઢાર નરનાથ, પ્ર. છે ૯ કાર્તિક વદ અમાસની રાતે, વર્ધમાન મોક્ષે પિહતાજીરે, નારી અપછરા સુરનરમલીયા, પણ ગૌતમતિહાં. નેતા, પ્ર. | ૧૦ | વીરનિર્વાણ સુર મુખથી જાંણી, મેહ કર્યો ચકચુરજીરે, કેવલ જ્ઞાનને દર્શન પ્રગટયું, ગૌતમને ઉગતે સૂર, પ્ર. | ૧૧ છે વીર ગૌતમ નિર્વાણ કેવલ, કલ્યાશુંક દીન જાણજીરે; ભાવદ્રવ્ય દેય ભેદે કીજે, દીવાલી ભવિ પ્રાણી, પ્ર. મે ૧૨ પિષહપડિક્કમણ જિન ભક્તિ, સુંદર વેષ કરીયેજીરે; ધર્મચંદ્ર પ્રભુ ગુણ ગાતાં, જસ કમલા નીત્ય વરીયે, પ્રગટી દીવાલીજીરે, પ્ર. ૧૩ છે