________________
૨૬૨
લાખ તેર વર્ષનું આયુષ્ય વખાણીએ છે ૪ મે મહીષ. લંછન જિનરાજ અનંત ગુણે ભર્યા, અશ્વનિ કુંભરાશીથી રાક્ષસ ગણ વર્યા છે મૌનપણે એક વર્ષ પ્રભુ તપસ્યા કરે, પાડલ વૃક્ષની હેઠલ જ્ઞાન કેવલ વરે જે પ વિચર્યા દેશ વિદેશ ભવિકને તારતા, જન ગામિની વાણું પ્રભુ વિસ્તારતા છે ષટ સત સાથે મોક્ષ વધુ વરવા ગયા, વિજય મુક્તિવર પામી કમલનાં કારજ થયા છે ૬. ઈતિ.
છે દીવાલીનું સ્તવન છે સાંભરે મરિ સજની બેની, રજની કિહાં રહી
આવ્યા. એ દેશી. સુર સુખ ભેગવિ ત્રિશલા કુખે. રહિને જન્મ લહીને જીરે, અનુક્રમે લલનાં સંગ ઈંડિ, વિચર્યા દિક્ષાગ્રહીને, પ્રગટી દીવાલીજીરે, પામ્યા કેવલજ્ઞાન કર્મ પ્રજાલીજીરે, છે ૧ છે એ આંકણી છે ચારનીકાયના દેવ મલિને, સમવસરણ કરેં સારો જીરે, તિહાં સિંહાસને બેસી પ્રભુજી, ધર્મ કહે બહુ પ્યારો, પ્ર. મે ૨ એ અનાદિમિથ્યાતિ જીવ ભવ્ય, કરણ ત્રણ્ય કરીને જીરે; અંતર કરણે આદિ સમયે, સુખ લહે સમકત ધરીને, પ્ર. ૩તે શુદ્ધ દર્શન આત્મા કહીએ, સેસ બીજા હવે સુણીએજીરે, કષાય ગદ્રવ્ય ઉપગ;