________________
૨૬૧
ચકાં પણ શ્રુત તણો રે, તે પરમ આધાર છે હવે ઈહાં શ્રત આધાર છેરે છે અહો જીનમુદ્રા સારો છે વીરવાળા ત્રણ કાલે સવિ જીવને, આગમથી આણંદ સે યા ભવિજનારે, જિન પડિમા સુખકંદરે | વીર૦ | ૮ | ગણધર આચાર્ય મુનિરે, સહુને એણપરે સિદ્ધિ છે ભવ ભવ આગમ સંગથી, દેવચંદ્ર પદ લીધરે છે વર૦ | ૯ો
છે અથ શ્રી વાસુપુજ્ય જીન સ્તવન | વિરહમાન ભગવાન સુણ મુજ વિનંતી છે એ દેશી,
વાસુપુજ્ય જિનરાજ સુણે મુજ વિનતી, જગતારક જિનરાજ તમે ત્રિભુવનપતી | ચંચલ ચિત થકી હું ભમી ભવભવે, નિજ વિતકની વાત કહુ સ્વામી હવે ના હું સ્વભાવને છેડી રમે પરભાવમાં, નિધિ સમીપ હતું પણ ના દાવમાં છે થિરતાના પારણામ જે થાય તે દેખીએ, તે વિના નિધિ રતનને પામી ઉવેખીએ | ૨ | લેભ અને વિક્ષોભજે કુરચક દ્રવ્ય કહ્યો, તેણે કરી જ્ઞાન દુધનો નાશ તે મેં લહ્યો છે તે અસ્થિરપણાથી હું આપદા પામી, અબ તુમ દર્શન દેખી સર્વ દુઃખ વામીઓ વાસવ વંદિત વાસુપુજ્ય ચંપાપુરી, વસુપુજ્ય કુલ ચંદ્રમાં માતા જ્યાં સુરી છે સિતેર ધનુષ પ્રમાણ તે કાયા જાણીએ,