________________
૨૫૭
แ
4
કેમ કરીએ તસુ સેવ. નારે પ્રભુના ૨૫ મુદ્રાપણ તેમાં નિવ દીસે પ્રભુ, તુજ માંહેલી તિલ માત્રરે તે દેખી દીલ ું નિવ રીઝે, શી કરવી તેહની વાતરે. નારે પ્રભુ॰ ॥ ૩॥ તું ગતિ તું મતિ તું મુજ પ્રીતમ, જીવન જીવ આધારર । રાત દીવસ સ્વપ્નાંતર તુંહી, તું માહારે નીરધારરે. નારે પ્રભુ॰ ॥ ૪ ॥ અવગુણુ સહુ ઉવેખીને પ્રભુ, સેવક કરીને નિહાલરે, જગ અંધવ એ વીનતી મેારી, મારા વિ દુઃખ દુરે ટાલ. નારે પ્રભુ॰ ॥ ૫ ॥ ચાવીશમા પ્રભુ ત્રિભુવન સ્વામી, સિ દ્વારથના નંદરે, ત્રિસલાજીના ન્હાનડી પ્રભુ, તુમ દીઠે અતિ આણુ, નારે પ્રભુ॰ lu flu સુમતિવિજય કવિરાયરે, રામવિજય કરોડરે, ઉપગારી અરિહંતજી, માહારા ભવ ભવના બંધન છોડ; નારે પ્રભુ !! ૭ ગા
॥ શ્રી નવપદનું સ્તવન ૫
નર નારીરે ભમતાં ભવ ભરદરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ ।। સુખકારીઅે તે શીવસુંદરી વરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ, ॥ ૧ ॥ પહેલે પદ શ્રી અરીહંતરે, કરી અષ્ટરીપુના અંતરે, થયા. શીવરમણીના કતરે, પદ્મ બીજેરે સીધભજી દુઃખ હરીએ રે,નવપદનું ધ્યાન સદા ધરીએ॰ સુખકારી, એતા શીવસુદરી વરીએ, નવપદનું ધ્યાન. ॥ ૨ ॥ આચાય નમું પદ તીજેરે, ચેાથે પદ પાઠક લીજેરે પ્રીતેથી પાય
૧૭