________________
૨૫૮
પ્રણમીજે રે, પદ પાંચમેરે મુની માહારાજ ઉચરીએ નવો | ૩ છઠે પદ દર્શન જાણું, જ્ઞાનગુણ મુખ્ય વખાણુંરે, આ જગમાં ખરૂ નાણુ, બહુ ખરે તો એ ન ખુટે જરીએ છે ૪ ચારિત્ર પદ નમું આઠેરે, નવમે તપ કરો બહુ ઠાઠે દુઃખ દારિદ્ર જેહથી નાસેરે, જીનવરની રે પ્યારથી પૂજા કરીએ રે / નવ૦ છે પ છે નવ દીન શીયલવ્રત પાળોરે, પલકમણુ કરી દુઃખ ટાળોરે, જેમ ચંપાપતી શ્રીપાલરે, મનમાંહીરે શંકા ન રાખે જરીએ નવ દા ઓગણસ અઠાવન વર્ષે રે, પિસ માસ પુનમ તિથિ ફરશેરે, ભાવે ગાવે તે ભવનવિ ફરસેરે, નિર્ભયથી ધર્મ કહે ભવ તરાએરે છે નવ | ૭ |
સંપૂર્ણ છે
છે સિદ્ધચક્રજીનું સ્તવન.
નવપદ ધરજે ધ્યાન કે ભવિ તમે નવપદ ધરજે ધ્યાન છે એ નવપદનું ધ્યાન ધરંતા પામે જીવ વિસરામ, છે ભવિ૦ ના અરિહંત સિધ આચારજ પાઠક, સાધુ સકલ ગુણ ખાણ, ભવિ. ૨ | દર્શન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ, તપ તપ કરી બહુ માન, ભવિ છે ૩ આસો ચિત્રની સુદ સાતમથી, પુનમ લગે પરમાણુ. ભવિ. છેક છે એમ એકાશી આંબીલ કીજે, વરસ સાડાચારનું માન. ભવિબાપા