________________
ર૫૬
છે ૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મલવાને કાજ. સ. નયણ ચાહે પ્રભુ નિરખવારે, દરિસણ મહારાજ સવ શાંતિ છે ર છે પલક નવિસર મનથકી રે. જેમ મેર મન મેહ, સો એક પખે કેમ રાખીરે રાજ કપટને નેહ. સ, શાંતિવાડા નેહ નજરે નિહાલતારે. વાઘ બમણો વાન. સવ છે અખૂટ ખજાને પ્રભુ તાહરીરે. દિજીએ વંછિત. દાન સ. શાંતિ. ૪ | આશ કરે જે કઈ આપણરે. નહી મુકીયે નીરાશ. સ. સેવક જાણી તે આપણો રે, દીજિયે તાસ દિલાસ સત્ર શાંતિ . પ . દાયકને દેતાં થકારે, ક્ષણ નવિ લાગે વાર સ૦ કાજ સરે નિજ દાસનાંરે, એ મહટે ઉપગાર સ. શાંતિ છે ૬ છે એવું જાણીને જગધણરે. દિલ માંહી ધરજો પ્યાર. સ. રૂપવિજ્ય કવિ રાયને રે, મેહન જય જયકાર સશાંતિ, ૭ છે
શ્રી મહાવીર સ્વામીજીનું સ્તવન
નારે પ્રભુ નહિમાનું, નહિમાનુરે અવરની આણ. નારે પ્રભુ મહારે તાહારૂ વચન પ્રમાણે નારે પ્રભુ, હરિહરાદિક દેવ અનેરા. તે દીઠા જગ માયરે, ભામિની ભરમ ભૂ કુટી ભૂલ્યા. તે મુજને સુહાય. નારે પ્રભુ છે ૧કેઈક રોગીને કેક ઠેષી કેઈક લેભી દેવરે. કેઈક અદામાયામાં ભરિયા.