________________
૨૫૫ શ્રી પાર્શ્વજિન સ્તવન. પુરુષાદાની પાર્શ્વજીરે, પાવન પરમ કૃપાલ, જગજીવન જગ વાલહોરે, સરણાગત પ્રતીપાલ છે મેરો છે કમઠ હઠી મદ ભંજનેરે રંજને જગત્રયાધાર છે મંગલવેલ વધારો જીમ પુખેલ જલધાર છે મારો | ત્રિભુવન તિલક સમો વડુર દીપે તે જગભાણ છે જાદવ જરા નીવારણેરે ભાવ મને રથ જાણ છે મેરોરે સ્વામિભાવ મને | જલન જલંત ઉગારીઓ નાગ તે નાગકુમાર, ઇંદ્ર તણી પરે સ્થાપીઓરે, એ તારો ઉપકાર. છે શંખેશ્વર એ તારો ઉપકાર છે ભટેવાજી એ તારો ઉપકાર છે શામલીયાજી એ તારો છે પંચાસરાજી એ તારો છે પ્રભુપદ પુજે પ્રેમછ્યું, તેના પાતીક દૂર પલાય. છે અષ્ટ મહા સિદ્ધિ સંપજે, નામે નવનિધિ થાય. શંખેશ્વરા નમિ નવ૦ મે સુરનર દાનવ વિમાનમાર, તાહરી, તાહરી સેવ. જ્ઞાનવિમલ કહે જગતમાં, તુંહી દેવનકે દેવ. શંખેશ્વર તુંહી દેવન, દેવ, ભટેવાજી તુંહી દેવનકે દેવ.
ઈતિ સંપૂર્ણ.
શ્રી શાંતિનાથનું સ્તવન. શાંતિ અને સર સાહિબારે. શાંતિ તણે દાતાર. સલુણ અંતરજામી છે માહરારે, આતમના આધાર સ. શાંતિ