________________
ર૫ર
અથ શ્રી શાંતિનાથ સ્તવન
(હાંરે મારે ઠામધર્મના સાડી પચવીશ દેશ જે એ દેશી) -હારે મારે શાંતિ જીણું શું લાગે અવિહડ રંગ જે, ભંગ ન પાડશો ભક્તિમાં કઈ જાતને રે લેલ છે ' હાંરે મારે નામ જપતાં ઉછલે હરખ તરંગ, રંગ વધે ઘણે સુખકારી ભલી ભાતને રે લેલ પાના હાંરે મારે સ્થાપના દેખી અનુભવ પ્રભુને થાય છે, સમવસરણની રચના સઘળી સાંભરે રે લોલ ! હાંરે મારે ભાવ અવસ્થા ભાવતાં પાતિક જાય છે, પ્રતિહાર્યની શોભા કહું હવે ભલી પરે રે લેલ પરા હાંરે મારે વૃક્ષ અશોકે સુર પુષ્પ વૃષ્ટિ ઘણું હોય છે, દિવ્યધ્વની સુર ચામર વિંજાયે ઘણાં રે લેલ છે હાંરે મારે આસનને ભામંડલ પૂઠે જાય છે, દુંદુભી દેવને છત્રતણું કાંઈ નહીં મણ રે લોલ લેવા હારે મારે જઘન્ય થકી પણ કોડ દેવ કરે સેવ જે, કનક કમલ નવ ઉપરે પ્રભુ પગલાં ઠવે રે લોલ હાંરે મારે ભક્તિભાવથી પામે શાસ્વત મેવજે ભાવ અવસ્થા વરણવી કહું હવે રે લોલ હે મારે માતા અચિરા વિશ્વસેન મહારાય જે, હસ્તીનાપુર નગર નિવાસી જાણીએ રે લોલ !