________________
૨૫૩
પા
હાંરે મારે મૃગલંછન પ્રભુ લાખ વર્ષનું આયો, ચાલીસ ધનુષનું દેહમાન વખાણીએ રે લોલ હારે મારે સમચઉરસ સંસ્થાને શોભિત કાય જે, ચેત્રીશ અતિશય પાંત્રીશ વળી ગુણે ભર્યા રે લોલ હારે મારે દોષ અઢાર રહિત શિવપૂરના સાથે જે આશ્રય કરતાં ભવિજન ભવસાયર તરે રે લેલ દા. હાંરે મારે સૂત્ર ઠાણને કહ્યા નિપા ચાર જજે, મુઢમતિ નવિ માને શું કરવું તિસે રે લોલ હાંરે મારે વિજયમુક્તિ ગુરૂ ચરણ કમલ આધાર જે સૂત્ર ઉવેખી નવ દંડકમાં તે જશે રે લોલ પળા ઇતિ
શ્રી મહાવીર સ્વામીનું સ્તવન.
દરિસણ આવ્યા હે દરિસણ આવ્યા હે દેવા. નંદા ભામણીજી. સાથે લીધો પોતાને કંથ. એક રથ બેસી રે હે દંપતિ દય સંચર્યાજી, વંદણ આવ્યા તીહાં શ્રી ભગવંત છે દરિસણ આવ્યા હે દેવાનંદા બ્રામણીજી છે 1 છે. - ઘરેણું તે પહેર્યારે અતિહ જડાવનાં છે. સાથે સેલે અપસરા મહાર, રૂમ રૂમ કરતીરે હો હેડે પ્રેમશું રે. અઠાર દેશના દાસી છે સાથે, દરિસણ આવ્યા હો દેવા નંદા ભ્રામણજી ૫ ૨ અતિશય દેખીરે હે હેઠાં ઉતર્યા છે,