________________
૨૫૧
અથ શ્રી શ્રેયાંસ જિન સ્તવન
(ચોવીશ દંડક વારવા હું વારી, ચોવીશમે જિન ચંદરે
હું વાર લાલ.) એ દેશી. શ્રેયાંસ જિનવર સેવતાં હું વારી દુઃખ દેહગ સવિ જયારે હું સમતા પૂરણ પામીને હું વારી, આત્મ સ્વરૂપ એલખાય રે હું શ્રી શ્રેયાંસ જિનવર સેવીએ હું વારી છે ૧ . ઇદ્રિ સમૂહને વશ કરી, હું વારી, ચિત્ત સમાધિમાં રખાય રે હું જ્ઞાન વિભ્રાંતિ ધારણ કરે હું વારી તે મુજ એવો કહેવાય રે હું. જ્ઞાન અમૃતની લેહેરથી હું વારી. સમુદ્ર સમા જે ગણાય રે હું તે પરમાનંદ સ્વરૂપમાં હું વારી. ભજતા જશ સુખદાય રે, હું વિષય મઢેતસ ચાલવું હું વારી. તે હળાહળ વિષ જાણી રે, હું વિષય ભુજંગની ચટમાં હું વારી, ઉગરે કુણ ભવિ પ્રાણ રે. હું સ્વભાવ સુખમાં જ મગ્ન છે હું વારી જગતના તત્વને જોઈ રે. હું અન્ય પદાર્થનું તેહને હું વારી કરવાપણું નથી હોય રે. પરબ્રહ્મ સુખમાં મગ્ન છે હું વારી. પુદ્ગલિકથી તસ કરે. હું સોનાને મદ તસ શું કરે હું વારી શું કરે તસ દારા લેક રે. હું ઈમ નિજ મગ્નતા રહે હું વારી. અગ્યારમા જિનરાય રે. હું વિજ્ય મુક્તિવર પામવા હું વારી, ચરણ કમળ સુખદાય રે. હું
ઈતિ