________________
રેપતું લલના, લાલ હો કરીયે એક ચિત્તધ્યાન. એ પ્રભુ સેરે. લલના. ૫ ૧ નાભીરાય કુલ ચાંદલે લલના, લાલ હે મારૂદેવી માત મલ્હાર, એ પ્રભુ સેરે લલના; ભરત ભૂપ કર્યો કે વળા લલના, લાલ હૈ આરિસા ભુવન મોજાર, એ પ્રભુ સેવ લલના. ૨ બાહુબલિને કહ્યું લલના, લાલ હે સનમુખ કેવલનાણ, એ પ્રભુ સેવે રે લલના જુઝ કરતાં વારિયા લલના, લાલ હે પુત્ર અઠાણું સુજાણ, એ પ્રભુ સેવે રે લલના. એ ૩ બ્રાહ્મી સુંદરી ઉધરા લલના, લાલ હ પુંડરિક કારજ કીધ, એ પ્રભુ સેરે લલના; એક આઠ પરિવારશું લલના, લાલ હે અષ્ટાપદ ગિરિસિદ્ધ, એ પ્રભુ સેવારે લલના. ૪ એમ અનેક તેં તારિયા લલના, લાલ હ પોતાને પરિવાર, એ પ્રભુ સેરે લલના; સાર કરે હવે માહરી લલના, લાલ હો જાણી. પર ઉપગાર, એ પ્રભુ સેરે. . પ . ઉપગારી અરિહંતજી લલના, લાલ હ. રાગ રહિત ભગવાન, એ પ્રભુ સેવારે લલના; મારા તારા, મત કરે લલના, લાલ હો કારયે આપ સમાન, એ પ્રભુ સેરે લલના છે ૬ બાળક બુદ્ધિથી વિનવું લલના, લાલ. હે ખમયે મુજ અપરાધ, એ પ્રભુ સેરે લલના; મુક્તિવિજય પદ પામવા લલના, લાલ હે કમલને કરે નિરાબાધ, એ પ્રભુ સેરે લલના. ૭. સંપૂર્ણમ.