________________
૨૪૩
૧૧ ઢાલ ખીજી !! કૈાઇલો પર્વત ધૂપલા રે લો ! એ દેશી ॥ માલવર ઉજ્જૈણીયે રે લેા, રાજ્ય કરે પ્રજાપાલરે ॥ સુગુણ નર । સુરસુંદરી મયણાસુંદરી રે લેા, એ પુત્રી તસ બાલ રે ! સુ॰ ॥ ૧ ॥ શ્રી સિદ્ધચક્ર આરાધીયે રે લા, જેમ હાય સુખની માલ રે ! સુ૦ ૫ શ્રી॰ !! મે આંકણી ।। પહેલી મિથ્યા શ્રુતભણા રે લેા, ખીજી જિન સિદ્ધાંત રે ! સુ॰ ! બુદ્ધિ પરીક્ષાઅવસરે રે લેા, પૃથ્વી સમસ્યા તુરત રે ! સુ૦ ૫ ૨ ૫ શ્રી॰ ! તુઠા નૃપ વર આપવા રે લે, પહેલી કરે તે પ્રમાણ રે ! સુ॰ ! બીજી ક પ્રમાણથી રે લેા, કાપ્યા તે તવ નૃપ ભાણ ૨૫ સુ૦ ॥ ૩ ॥ શ્રી॰ ॥ કુષ્ટી વર પરાવિયા રે લેા, મયણાં વરે ધરી નેહ રે ।। સુ॰ । રામા હજીય વિચારીયે રે લે, સુંદરી વિષ્ણુસે તુઝ દેહ રે ! સુ॰ ॥ ૪ ॥ શ્રી ॥ સિદ્ધ ચક્ર પ્રભાવથી રે લેા, નીરોગી થયા જેહ રે ! સુ॰ ॥ પુણ્યપસાયેં કમલા લહી રે લેા, વાધ્યા ઘણા સસનેહ રે ॥ સુ૦ ૫ ૫ ૫ શ્રી॰ ! માઉલે વાત તે જખ લહી રે લેા. વઢવા આવ્યે ગુરુ પાસ રે ! સુ॰ ॥ નિજ ઘર તેડી આવિયા રે લે, આપે નિજ આવાસ રે ! સું॰ ॥ ૬ ॥ શ્રી॰ ।। શ્રીપાલ કહે કામિની સુણા રે લે, મેં જાવુ પરદેશ રે । સુ૦ ૫ માલ મતા બહુ લાવશુ રે લેા, પ્રશં તુમ તણી ખાંત રે ! સુ॰ ॥ ૭ ૫ શ્રી
અવધિ કરી