________________
એક વરસની રે લે, ચા નૃપ પરદેશ રે છે સુ છે. શેઠ ધવલ સાથે ચલે રે લે, જલ૫ર્થે સવિશેષ રે .. સુત્ર છે ૭ | શ્રી. ઈતિ છે ને ઢાલ ત્રીજી છે ઈડર આંબા આંબલી રે છે એ દેશી .
છે પરણું બમ્બર પતિ સુતા રે, ધવલ મૂકાવ્ય જ્યાંહ જિનહર બાર ઉઘાડતે રે, કનકકેતુ બીજી ત્યાંહ છે ૧ છે ચતુરનર, શ્રી શ્રીપાલચરિત્ર છે એ આંકણી પરણી વસ્તુપાલની રે, સમુદ્ર તટે આવંત છે મકરકેતુ નૃપની સુતા રે, વીણા વાદે રીઝંત છે ચ૦ મે ૨ પાંચમી શૈલેષે સુંદરી ૨, પરણી કુજા રૂપ છે છઠી સમસ્યા પૂરતી રે, પંચ સખીશું અનૂપ છે ચ૦ | ૩ રાધાવેધી સાતમી રે, આઠમી વિષ ઉતાર છે પરણી આ નિજ ઘરે રે, સાથે બહુ પરિવાર છે ચ૦ છે ૪ ૫ પ્રજાપાલે સાંભલી રે, પરદલ કેરી વાત. ' ખંધું કુહાડે લેઈ કરી રે, મયણા હુઈ વિખ્યાત છે ચ૦ ( ૫ ચંપારાજ્ય લેઈ કરી રે, ભેગવી કામિત
ભાગ છે ધર્મ આરાધી અવતર્યો રે, પહે તે નવમે સુરલોગ. ૧ ચ૦ છે ૬. ઈતિ છે | ઢાલ ચોથી જે કંત તમાકુ પરિહરો છે એદેશી છે
છે એમ મહિમા સિદ્ધચકને, સુણિ આરાધે સુવિવેક | મેરે લાલ છે ૧ શ્રી સિદ્ધચક આરાધીયે છે એ