________________
૨૪ર નારીરે છે હમચીછે શ્રી ગુરૂવયણ સુણ બુદ્ધિ સારૂ છે સીમંધર ઇન ગારે છે સંતોષી કહે દેવગુરૂ ધર્મ, પુરવ પુન્ય પાયરે છે હમચડી છે . શ્રીમંધરસ્વામીનું સ્તવન સંપૂર્ણ સર્વ ગાથા ૩૮ છે
અથ આંબીલ તપશ્રીસિદ્ધચક્રજીનું સ્તવન.
છે કહે કુંઅર બેઠા ગોખડે છે એ દેશી છે છે જીહા પ્રણમું દિન પ્રત્યે જિનપતિ |
છે લાલા | શિવ સુખકારી અશેષ છે જ છે આ શેઈ ચૈત્રી ભણું છે લાલા છે અઠાઈ વિશેષ છે ૧ | ભવિકજન, જિનવર જગ જયકાર છે જીહો જિહાં નવપદ આધાર છે ભ૦ છે એ આંકણી છે જીહો તે દિવસ આરાધવા છે લાલા નંદીસર સુર જાય છે હે જીવાભિગમમાંહે કહ્યું છે લારા | કરે અડ દિન મહિમાય | ૨ ભ૦ છે જો નવપદ કેરા યંત્રની છે લા છે પૂજા કીજે રે જાપ !
હો રોગ શોક સવિ આપદા લાવ | નાસે પાપનો વ્યાપ | ૩ | શ્રટ છે જીહો અરિહંત સિદ્ધ આચારજા છે લાવે છે ઉવઝાય સાધુ એ પંચ છે જીહો દંસણનાણ ચરિત્ર તો છે લાવે છે એ ચઉ ગુણને પ્રપંચ છે જ ! શ્રટ છે જીહે એ નવ પદ આરાધતાં કે લાવે છે ચંપાપતિ વિખ્યાત છે હે નૃપ શ્રીપાલ સુખી થયો છે લા છે તે સુણ અવદાત છે ૫ ભવ ઈતિ છે