________________
૨૪૦
શ્રી ॥ ૧ ॥ ઇણુ વાટે વટેમારગુ નાવે, નાવે કાસી કાઇરે ॥ કાગળ કુણુ સાથે પહોંચાડુ, હું મુજ્ગ્યા તુમ મેહે રે. શ્રી ॥ ૨ !! ચાર કષાય ઘટમાં રહ્યા વ્યાપી, રાતેા ઈંદ્રી રસેરે !! મદ કહેા પણ કયારે વાધે, મન નાવે મુજ વેશરે ।। ૩ ।। તુષ્કાનું દુઃખ હાત નહી મુજને, હાત સતાષના ધ્યાનરે ૫હું ધ્યાન ધરત પ્રભુ તારે, થિર કરી રાખત મન્નરે ॥ ૪ ॥ નીવડ પરિણામે ગે।ઠડી બાંધી, તે છુટુ ક્રીમ સ્વામીરે ! તે હું નર તુજમાં છે પ્રભુજી, આવે અમારી કનેરે ! પો
ના ઢાળ ।। ૫ ।
શ્રીમંધર જીન એમ કહે, પુછે તીડાંના લેાકરે ! ભરત ક્ષેત્રની વારતા, સાંભળે, સુરનર થાકરે ॥ ૧ ॥ ત્રીજો આરોબેઠા પછી, જાસે કેટલા કાલરે ! પદમનાભજીન હુસે ॥ જ્ઞાની ઝાકઝમાલરે ! ર્ !! છઠે આરે જે હુસે ! તે પ્રાણીના બહુ પાપરે ! શાતા નહિરે એક ઘડી, રિવને ઝાઝેરો તાપરે ॥ ૩ ॥ એછું આપ્યું માણસ તણું ।। મેટા દેવના આયરે ! સુખ ભોગવતા સ્વર્ગના ૫ સાગર પચેાપમ જાયરે ॥ ૪ ॥ સરાગીને એમ કહે ! તુમે તારો ભગવતરે ।। આપથી આપે તરે ! ઇમ સુણજો સહુ સતરે ॥ ૬॥
ા ઢાલ ॥ ૬ ॥
એહ સુત્રમાં જીવતે વાત સાંભળીરે ! મકર હવે જીવ વીખવાદ !! જેરે તે પુન્ય પુરવ કીધા નહિરે