________________
જ્ઞાનીને વીરહો પડે, તેતે હે મુજ દુખ, સ્વામી શ્રીમંધર તુજ વિના, તેતો કુણ કરે સુખરે છે. જે ૨ | ભુલો ભમેરે વાડલીઆ, ઝીહાં કેવલી નાહી છે વિરહી ને રમણી જીસીરે, તીસી ઘડી જાય છે જે ૩ વાત મુખે નવનવી સાંભળી, પણ નિરતી નવી થાય. છે જે જે દુર્ભાગીઆ જીવડા છે તેને અવતર્યા આંહીરે. હૈ. | ૪ ધન્ય મહા વિદેહના માનવિ, જીહાં જનજી આરોગ્યરે છે નાણ દર્શન ચરણ આદરે, સંયમ લીયે ગુરૂગરે છે. આપણા
| ઢાળ | ૩ | મંધર સ્વામી મહારારે, તું ગુરૂ ને તું દેવ છે તું વિન અવર ન લગુ રે, ન કરૂ અવરની સેવરે છે અહિંયા કને આવજે | વલી ચતુર્વિધ સંઘરે સાથે લાવજે. ૧ તે સંઘ કેમ કીરીયા કરેરે. કિણી પરે ધ્યાને ધ્યાન છે વૃત પચ્ચખાણ કેમ આદરે, કેની પરે દેશે દાનરે. ૨ ઈહાં ઉચિતરિયા ઘણી, અનુકંપા લવલેશ છે અભય સુપાત્ર અલ્પ હવારે, એહવા ભરતમાં દેશે. અહીં છે ૩ નિશ્ચય સરસવ એટલેરે, બહુ ચા વ્યવહાર છે અત્યંતર વિરલા હવારે, ઝા બાહ્ય આચારોરે. ઈહાં છે છે
ઢાલ ૪ - શ્રીમંધર તું માહેર સાહિબ. હું સેવક તુજ દાસરે ભમિ ભૂમિ ભવ કરી થાકિયે; હવે આ શીવરાજ રે