________________
૨૩૮
મંધરસ્વામી મહાવિદેહમાં, બેઠા કરે વખાણ વંદણ મારી તીહાં જઈ કહે ચંદાભાણ ! ૨ મુજ હયડું સંશય ભર્યું, કુણ આગળ કહું વાત છે જેહસુ માંડી ગોઠડી, તે મુજ ન મલે ઘાત છે ૩ છે જાણે આવું તુમ કને, વિષમ વાટ પંથ દુર છે ડુંગરને દરીઆ ઘણા, વિચે નદી વહે પુર, તે માટે ઈહાં કને રહી, જે જે કરૂ વિલાપ તે તમે પ્રભુજી સાંભળે, અવગુણ કર માફ છે પ .
ઢાળ છે ભરતક્ષેત્રના માનવીર, જ્ઞાની વિણ મુંઝાય છે તિણ કારણે તમને સહરે, પ્રભુજી મનમાં ચાહેરે, સ્વામિ આવો આણે ક્ષેત્ર છે જે તુમ દરીસણ દેખીયેરે, તે નિરમલ કીજે મેરા નેત્રરે સ્વામી છે ૧ ગાડરિયે પરિવાર મારે, ઘણું કરે તે ખાસ છે પરિક્ષાવંત છેડા હરે, સીરધારૂ વિસવાસરે સ્વામી. છે ૨ | ધરમિની હાંસી કરેરે, પક્ષ વિહેણે સિદાય છે લેભ ઘણે જગ વ્યાપીયેરે, તેણે - સાચો નવી થાય છે ૩ છે સમાચારી જુઈ જુઈરે, સહુ
કહે મારે ધર્મ છે બેટે ખરો કિમ જાણીયે રે, તે કુણ - ભાંજે ભરમ રે. સ્વામી છે ૪ છે
છે ઢાલ | ૨ | - વિરપ્રભુ જ્યારે વિચરતા, ત્યારે વરતતી શાંતિરે, છે - જે જન આવીને પુછતા, તહારે ભાંજતી બ્રાંતીરે હે હૈ