________________
૨૧૬
વૈષ છે એંસી લાખ પૂરવ અનુસરીને ત્રિદંડીયાને વેષે મરી છે ૧ | કાલ બહુ ભમી સંસારે છેથુણાપુરી છઠે આવતાર છે બહોતેર લાખ પૂરવને આય છે વિપ્ર ત્રિદં વેષ ધરાય છે ૨ સોધમે મધ્ય સ્થિતિ થયે છે આઠમે ચત્ય સન્નિવેષે ગયો છે અગ્નિદ્યોતે દ્વિજ ત્રિદં છે પૂર્વ આયુલખ સાઠે મૂઓ | ૩ | મધ્ય સ્થિતિ સુર સર્ગઇશાન છે દશમે મંદિર પુર જિઠાણ છે લાખ છપ્પન પૂરવાપુરી | અગ્નિભૂતિ ત્રિદંલક મરી ૪ ત્રીજે સરગે મધ્યાયુ ધરી છે બારમે ભવ વેતાંબીપુરી પુરવ લાખ ચુમ્માલીસ આય | ભારદ્વીજ ત્રિદંડીક થાય છે ૫ છે તેરમે એથે સગે રમી છે કાળ ઘણે સંસારે ભમી છે ચઉદ મેં ભવ રાજગૃહી જાય છે ત્રીસ લાખ પુરવને આય છે ૬ થાવર વિપ્ર ત્રિદંડી થયો છે પાચમે સગે મરીને ગયે છે સળગે ભવ કેડ વરસ સમાય છે રાજકુમાર વિશ્વભૂતિ થાય છે ૭ છે સંભૂતિમુનિ પાસે અણગાર છે ડુક્કર તપ કરી વરસ હજાર છે માસખમણ પારણુ ધરી દયા છે મથુરામાં ગોચરીએ ગયા. તે ૮ ગાયે હણ્યા મુનિ પડિયા વશા છે વિશાખનંદી પિરિયા હણ્યા છે ગૌઝંગે મુનિ ગર્વે કરી છે ગયણ ઉછાળી ધરતી ધરી છે લો તપ બળથી
બળ ઘણું છે કરી નિયાણું મુનિ અણુસણી છે સત્તરમે મહાશુકે સુરા | શ્રી શુભવીર સત્તર સાગરા તેના