________________
૧૫ વિદેહે થાશે સુણી આવ્યા ભરત ઉલ્લાસે મરીચીને પ્રદક્ષિણા દેતા છે નમી વંદીને એમ કહેતા કે ૫છે તમે પુન્યાવંત ગવાશે છે હરિચકી ચરમ જિન થાશે નવિ . વંદુ ત્રિદંડીક વેષ છે નમું ભક્તિયે વીર જિનેશ ૬ છે એમ સ્તવના કરી ઘર જાવે છે મરીચી મન હર્ષ ન માને છે હારે ત્રણ પદવીની છાપ છે દાદા જિન ચકી બાપ. ૭ અમે વાસુદેવ ધુર થઈશું કે કુલ ઉત્તમ મહારું કહીશું છે નાચે કુળ મદશું ભરાણે છે નીચ ગોત્ર તિહાં બંધાણી પાટા એક દિન તનુ રોગે વ્યાપે છે કેઈ સાધુ પાણી ન આપે. ત્યારે વંછે ચેલો એક છે તવ મળિયે કપિલ અવિવેક પલા દેશના સુણી દીક્ષા વાસે રે કહે મરીચી લે પ્રભુ પાસે રાજપુત્ર કહે તુમ પાસે લેશું અમે દિક્ષા ઉલ્લાસે ૧છે તુમ દરશને ધરમને વહેમ છે સુણી ચિંતે મરિચી એમ છે છે મુજ એગ્ય મળે એ ચેલે છે મૂળ કડેવે કડે વેલે
૧૧ મરિચી કહે ધમ ઉભયમાં છે લીયે દીક્ષા જેવન વયમાં છે એણે વચને વચ્ચે સંસાર છે ત્રીજો કહ્યો અવતાર છે ૧૨ લાખ ચોરાશી પૂરવ આય છે પાળી પંચમ સર્ગ સધાય છે દસ સાગર જીવિત હાંહી છે શુભવીર સદા સુખ માંહી રે ૧૩ છે
છે ઢાલ ત્રીજી છે
છે એપાઈની દેશી | પાંચમે ભવ કેહ્વાગસન્નિવેશ છે કેસિક નામે બ્રાહ્મણ