________________
૨૧૯ .
છે ઢાલ ૪ થી ૫
છે નદી યમુનાકે તીર, ઉડે દેય પંખીયા છે એ દેશી છે
અઢારમે ભવે સાત સુપન સૂચિતસતિ, પિતનપુરી પ્રજાપતિ રાણી મૃગાવતી છે તસ સુત નામે ત્રિપુષ્ઠ વાસુદેવ નીપજ્યા, પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા છે ૧ છે વીશમે ભવ થઈ સિંહ ચોથી નરકે ગયા, તીહાંથી ચવી સંસારે ભવ બહુળા થયા બાવીશમે નર ભવ લહી પુણ્ય દશા વરયા, ત્રેવીશમે રાધાની મૂકાયે સંચર્યા છે ૨ રાય ધનંજય ધારણી રાણીયે જનમિયા, લાખ ચોરાશી પુરવ આયુ છવિયા છે પ્રિય મિત્ર નામે ચકવર્તી દીક્ષા લહી, કોડી વરસ ચારિત્ર દશા પાલી સહી છે ૩ છે મહા શુકે થઈ દેવ ઈણે ભારતે ચવી, છત્રિકા નગરી જિતશત્રુ રાજવી છે ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી છે નંદન નામે પુત્ર દીક્ષા આચરી પાકા અગીયાર લાખને એંશી હજાર છસ્સે વળી, ઉપર પીસ્તાળીસ અધિક પણ દિન ૩ળી છે વીશ સ્થાનક માસ ખમણે જાવજજીવ સાધતા, તિર્થંકર નામ કર્મ તિહાં નિકાચતા છે પ લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા, છ વીશમે ભવ પ્રાણત કલ્પ દેવતા છે સાગર વીશનું જીવિત સુખ ભર ભેગવે, શ્રી શુભવીર જિનેશ્વર • ભવ સુણજે હવે ૫ ૬ છે.