________________
૧૫૮
એહની કથા રસાલ છે ભાવિક છે ૮ જંબુદ્વિપ સોહામણેરે, ભરતક્ષેત્ર અભિરામ છે પદ્મ પુર નગરે શોભતો રે, અજિતસેન રાય નામ છે ભવિક છે ૯. શીલ સૌભાગી આગલેરે; યમતિ રાણનાર છે વરદત્ત બેટ તેહનરે, મૂરખમાં શિરદાર છે ભવિક0 | ૧૦ | માત પિતા મન રંગશુંરે, મુકે અધ્યાપક પાસ છે પણ તેહને નવી આવડેરે, વિદ્યા વિનય વિલાસ છે ભાવિક ૧૧ મે જિમ જિમ | યૌવન જાગતરે, તિમ તિમ તને બહુ રંગ છે કેઢ થયો વળી તેહનેરે, વિસમાં કરમના ભંગ | ભાવિક છે ૧૨ છે આદરીએ આદર કરી, સૌભાગ્ય પંચમી સાર છે સુખ સઘલાં સેહેજે મિલેરે, પામે જ્ઞાન અપાર ભવિક છે ૧૩
| દુહા છે તિલકપુર શેઠ વસે તિહાં, સિંહદાસ ગુણવંત છે જેનધરમ કરતા લહે, કંચનડિઅનંત છે ? કપુરતિલકા સુંદરી, ચાલે કુલ આચાર છે તેહની કુંખે અવતરી, ગુણમંજરી વરનાર | ૨. મુગી થઈ તે બાલિકા, વચન વદે નહીં એક છે જિમ જિમ અતિ ઔષધ કરે, તિમ તિમ તનું બહું રેગ છે ૩ સલવરસ તેહને થયાં, પરણે નહિં કુમાર છે એને કોઈ વછે નહીં, સ્વજનાદિક પરિવાર | ૪ | ઢાલ છે ર છે બન્યોરે કુંવરજીને સેહરો છે એ દેશી છે
એહવે આવી સમસર્યા, શ્રી વિજયસેન સુરિંદરે છે