________________
૧૫૭
અથ પંચમી સ્તવન.
છે ઈડર આંબા આંબલીરે છે એ દેશી છે છે ઢાલ છે ૧. શ્રી ગુરૂ ચરણ નમી કરી, પ્રણમી સરસ્વતી માય | પંચમી તપ વિધિશું કરે, નિર્મલ જ્ઞાન ઉપાય છે ભવિક જન કીજે એ તપસાર | ૧ | જનમ સફલ નિરધાર છે ભાવિક છે લહીએ સુખશ્રીકાર છે. ભવિકટ કીજે છે એ આંકણ છે સમવસરણ દેવે રચ્યુંરે, બેઠા નેમી જિહંદ બારે પરખદા આગલેરે, ભાખે શ્રી જિનચંદ છે ભ૦ મે ૨ જ્ઞાન વડે સંસારમાંરે, શિવપુરને દાતાર છે. જ્ઞાનરૂપી દો કહ્યોરે, પ્રગટ તેજ અપાર છે ભાવિકo | | ૩ | જ્ઞાન લેચન જબ નિરખીયેરે, તવ દેખે લક અલેક પસુઆરે તે માનવીરે, જ્ઞાન વિના સવિ છેક છે ભવિક છે ૪ ૫ જ્ઞાની શ્વાસોશ્વાસમાંરે, કરમ કરે છે નાસ છે નારકીના તે જીવનેરે, કડિ વરસસુ વિલાસ છે ભવિકટ ૫ ૫ ૫ આરાધક અધિક કહ્યોરે, ભગવતી સૂત્ર મઝાર | કીરીઓ વંતને આગલેરે, જ્ઞાન સકલ સિરદાર
ભવિક છે ૬ ૫ કષ્ટ કિયા તો સહુ કરેરે, તેહથી નહિ કેઈ સિદ્ધિ છે જ્ઞાન કિયા જબ દે મિલેરે, તબ પામો બહુલી રિદ્ધ છે ભાવિકજન | ૭ | કુણે આરાધિ એહવીરે, કોઈને ફલી તતકાલ છે તેહ ઉપર તમે સાંભરે