________________
૧૪૬ પંચમીનું ચૈત્યવંદન. બાર પરખદા આગળ, શ્રી નેમી જીનરાય, મધુર ધ્વની દીયે દેશનાં, ભવિજનને હિતદાય છે ૧ પંચમી તપ આરાધીઓ, જીમ લહીએ જ્ઞાન અપાર કાતિક સુદી પંચમી ગ્રહે, હરખ તણો બહુમાન પર પાંચ વર્ષ ઉપર વળી, પંચ માસ લગે જાણ છે અથવા જાવજજીવ લગે, આરાધે ગુણ ખાણ પાસા વરદત્તને ગુણમંજરી, પંચમી આરાધિ, અંતે આરાધન કરી, શીવપુરીને સાધી કાં ઈશું પરે જે આરાધશે એ, પંચમી વિધી સંયુક્ત છે જીન ઉત્તમપદ પદ્મને, નમી થાય શીવ ભક્ત પા
એકસે સીત્તેર જીન ચૈત્યવંદન. સેળ જીનવર શ્યામળા, રાતા ત્રીસ વખાણ લીલા મરકત મણી સમાં, અડત્રીસ ગુણ ખાણા પીળા કંચનવર્ણ સમા, છત્રીસ જીનચંદ શંખવર્ણ સહામણું, પચાસે સુખકંદ પરા સિત્તર સજીન વંદીએ એ, ઉતકૃષ્ટ સમકાળ; અજીતનાથ વારે હુવા, વંદુ થઈ ઉજમાળ ૩ાા