________________
૧૫
શું થાય છે ઉન્મત્ત સરખી માંકડી, ભેય ખતી જાય છે ૫ આંગણે મેતી વેરીયા, વેલે વીટાણી વેલા હીર વીજયગુરૂ હર લે, મારૂ હૈ રંગની રેલો ૬
નવપદનું ચૈત્યવંદન. પહેલે દિન અરિહંતનું છે નીત્ય કીજે ધ્યાન, બીજે પદ વળી સિધનું, કીજે ગુણગાન. | ૧ | આચારજ ત્રીજે પદે, જપતાં જય જયકાર, ચેથી પદે ઉપાધ્યાયના, ગુણ ગાઓ ઉદાર, ૨ છે સકલ સાધુ વદે સહી, અઢીદ્વીપમાં જેહ, પંચમપદ આદર કરી, જપ ધરી સસનેહ ૩ | છઠે પદ દર્સન નમે, દર્સ અજ વાર, નમે નાણ પદ સાતમે, જીમ પાપ પખાલો. ૪ આઠમે પદ આદર કરી, ચારીત્ર સુ ચંગ, પદ નવમે બહુ તપ તણો, ફલ લીજે અભંગ . પ . એણી પરેનવપદ ભાવ સું એ, જપતા નવ નવ કડા પંડીત શાંતી વિજય તણો, શીષ્ય કહે કર જડ ઘા
* ૧૦