________________
૧૭
નામ જપંતા જીન તણું, દુગતી દુરે જાય;
ધ્યાન ધ્યાતાં પરમાત્માનું, પરમ મહદય થાય કલા છિનવર નામે જશ ભલે, સફળ મરથ સાર, શુદ્ધ પ્રતીતિ જીનતણી, શીવ સુખ અનુભવ પાર પાપો
શ્રી મલ્લિનાથજીન ચિત્યવંદન. પુરૂષોતમ પરમાતમા, પરમ જ્યોતિ પરધાન, પરમાનંદ સ્વરૂપ રૂપ, જગમાં નહી ઉપમાન ૧ મરકત રત્ન સમાન વાન, તનુ કાંતિ બિરાજે, મુખ સેહા શ્રીકાર દેખી, વિદ્યુમંડળ લાજે રેરા ઈદા વરદલ નયન સયલ, જન આનંદકારી, કુંભરાય કુલભાણ ભાલ, દીધીતિ મનોહારી છે સુર વધુનર વઘુ મલિ મલિ, નગુણુ ગણગાતી, ભક્તિ કરે ગુણવંતની, મીથ્યા અધધાતી ૪ મલ્લિ જીણંદપદ પનીએ, નિત્ય સેવા કરે જેહ છે રૂપ વિજયપદ સંપદા, નિશ્ચય પામે તેહ પા