________________
૧૪૨
જ્ઞાન આરાધનથી લહે, શિવપદ સુખ શ્રીકાર. ૩ જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશકુસુમ ઉપમાન; લેાકાલાક પ્રકાશકર, જ્ઞાન એક પ્રધાન ૪ જ્ઞાની શ્વાસેાશ્વાસમાં, કરે કર્મના છે; પૂર્વ કાર્ડિ વરસાં લગે, અજ્ઞાને કરે તેહ. પ દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન; જ્ઞાનતણા મહિમા ધણા, અંગ પાંચમે ભગવાન. ૬ પંચ માસ લધુ પંચમી, જાવŌવ ઉત્કૃાષ્ટ; પંચ વરસ પંચ માસની, પચમી કરા શુભ દૃષ્ટિ ૭ એકાવન હી પ`ચના એ, કાઉસ્સગ્ગ લાગસ કેરે; ઉજમણું કરો ભાવશું, ટાલે ભવ ફેશ ૮ એણી પેરે પંચમી આરાધિએ, આણિભાવ અપાર; વરદત્ત મંજરી પરે, રંગવિજય લહેા સાર.
ચૈત્યવંદન.
અષ્ટમીનું મહાશુદિ આઠમને દિને, વિજયા સુત જાયા; તેમ ફાગણ શુદિ આઠમે, સંભવ વ્યવિ આયે। ।। ૧૫ ચૈતર વદની આઠમે, જન્મ્યા ઋષભ જિણંદ. દીક્ષા પણ એ દીન લહી, હુઆ પ્રથમ મુનિચંદ ॥ ૨ ॥ માધવ શુદિ