________________
૧૪૩ આઠમ દિને આઠ કર્મ કર્યા દૂર અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર છે ૩ છે અહીજ આઠમ ઉજલી, જનમ્યા સુમતિ જિણંદઆઠ જાતિ કલશે કરી, હવા સુરઈદ કા જનમ્યા જેઠ વદી આઠમે, મુનિસુવ્રતસ્વામી; નેમ અષાઢ શુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી છે પછે શ્રાવણ વદની આઠમે, નમિ જનમ્યા જગભાણ તેમ શ્રાવણ સુદી આઠમે, પાસજીનું નિર્વાણ ( ૬ ભાદરવા વદી આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પદ્મને સેવ્યાથી શિવ વાસાણા
શ્રી એકાદશીનું ચૈત્યવંદન. શાસન નાયક વિરજી, પ્રભુ કેવલ પાયો, સંધ ચતુર્વિધ થાપવા, મહસેન વન આવ્યો. ૧ માધવ શીત એકાદશી, સેમલ દ્વિજયરા; ઇન્દ્રભૂતિ આદે મળ્યા, એકાદશ વિજ્ઞ. મે ૨ એકાદશાઁ ચઉ ગુણે, તેહને પરીવાર, વેદ અર્થ અવળે કરે, મન અભિમાન અપાર. ૩. જીવાદિક સંશય હરીએ, એકાદશ ગણધાર; વીરે થાપ્યા વંદીએ, જીન શાસન જયકાર, છે ૪ ૫ મલ્લી જન્મ અમલી પાસ, વરચરણ વિલાસી;