________________
૧૪૧
દુવિધયાન તમે પરિહરે, આદરે દોય ધ્યાન; એમ પ્રકાશ્ય સુમતિ જિને, તે ચવિયા બીજા દિન ૨ | દય બંધન રાગ દ્વેષ, તેહને ભવિ તયે મુજ પરે શીતલ જિન કહે, બીજ દિન શિવ ભજીયે ૩ છે જીવાજીવ પદાર્થનું, કરી નાણ સુજાણ; બીજ દિન વાસુપૂજ્ય પરે, લહા કેવલનાણ છે કે નિશ્ચય નય વ્યવહાર દેય, એકાંત ન ગ્રહીયે અરજિન બીજ દિને ચવી, એમ જન આગળ કહીયે છે પો વર્તમાન ચેવીશીએ, એમ જિન કલ્યાણ બીજ દિને કેઈ પામીયા, પ્રભુ નાણુ નિર્વાણ ૬ છે એમ અનંત ચાવિશીએ, હુઆ બહુ કલ્યાણ, જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં હાય સુખ ખાણ છે ૭
જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન. ત્રિગડે બેઠા વીર જિન, ભાખે ભવિજન આગે; ત્રિકરણશું ત્રિéલેકજન, નિસુણો મન રાગે. ૧ આરહો ભલિભાતમેં, પાંચમ અજુવાલી; જ્ઞાન આરાધન કારણે, એહજ તિથિ નિહાલી. ૨ જ્ઞાન વિના પશુ સારિખા, જાણે એણે સંસાર;